લેમનગ્રાસ ટી સેવનના 5 ગજબ ફાયદા:  આ ટીના સેવનથી પાચન સુઘરે છે

આ ટીનું સેવન મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે  

જેના કારણે વેઇટ લોસમાં પણ મદદ મળે છે

લેમનગ્રાસ સેવનથી કબ્જ દૂર થશે

લેમનગ્રાસ ટીમાં એન્ટીઇમ્ફ્લામેટરી ગુણ છે