ટેલિવિઝન અભિનેત્રી અંકિતા લોખંડેએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
ઓરેન્જ બિકીનીમાં બીચ પર અંકિતા લોખંડેના હૉટ પૉઝ આપ્યા છે
ઓપન કર્લી વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
આ તસવીરોમાં અંકિતા લોખંડે ઓરેન્જ કલરનો આઉટફીટ પહેરેલી જોવા મળી રહી છે
ફોટામાં જોઈ શકાય છે કે અંકિતા લોખંડે બોલ્ડનેસમાં બોલિવૂડની મોટી મોટી હિરોઈનોનો ટક્કર આપી રહી છે