બંગાળી એક્ટ્રેસ મિમિ ચક્રવર્તીનો સ્ટાઇલિસ સાડી લૂક સામે આવ્યો છે

મિમી ચક્રવર્તીએ કારકિર્દીમાં ઘણા તબક્કા જોયા છે. ફિલ્મોમાં કામ કર્યા બાદ તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો

મિમી ચક્રવર્તીઓ આ વખતે વ્હાઇટ સાડીમાં કહેર વર્તાવ્યો છે

ફિલ્મોથી રાજકારણમાં પ્રવેશ્યા બાદ મિમી અત્યારે જાવેદપુરની સાંસદ છે

એક્ટ્રેસે 30 વર્ષની નાની ઉંમરે રાજકારણમાં રસ દાખવ્યો અને સાંસદ બની છે