પ્રજ્ઞા જયસ્વાલના સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે
ઈન્સ્ટા પર 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે
ચાહકો આંખનો પલકારો માર્યા વિના તસવીરો જોઈ રહ્યા છે
પ્રજ્ઞા તેની ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે
ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે