બિકિની પહેરી સમર વેકેશન એન્જોય કરી રહી છે સુરભિ જ્યોતિ
અભિનેત્રી સુરભી જ્યોતિ ઘણીવાર તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.
ટીવી શો 'કુબુલ હૈ' ફેમ અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના સમર વેકેશનની ઝલક શેર કરી છે.
જેમાં બિકીનીમાં અભિનેત્રીનો લુક ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
સુરભીએ પોસ્ટમાં સમર વેકેશનની સુંદર તસવીરો પોસ્ટ કરી હતી