શાઇનિંગ ડ્રેસમાં રિદ્ધિમાએ ઇવેન્ટમાં બતાવ્યો જલવો
શાઇનિંગ ડ્રેસમાં રિદ્ધિમા પંડિતે ઇવેન્ટમાં જલવો બતાવ્યો છે
રિદ્ધિમાએ કેમેરા સામે એકથી એક હટકે ચઢિયાત પૉઝ આપ્યા છે
33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે
રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે