ટીવી અભિનેત્રી ચેતના પાન્ડેએ ન્યૂ લૂક વાળી તસવીરો શેર કરી છે
આ વખતે ચેતના પાન્ડેએ જલપરી ડ્રેસ લૂકમાં હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ચેતનાએ લૂકને કેરી કર્યો છે
ખતરોં કે ખિલાડી ફેમ અભિનેત્રી ચેતના પાંડે ઘણીવાર તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે
ચેતનાએ લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે
આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના પાંડે બીચ પાસે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે
અભિનેત્રીએ નો મેખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતના પાંડે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે