દૂધને પોષકતત્વોથી ભરપૂર માનવામાં આવે છે
પરંતુ કેટલાક લોકોને રાત્રે દૂધ પીવાથી નુકસાન થઈ શકે છે
જે લોકોને કફની ફરિયાદ હોય તેમણે પણ રાત્રે દૂધ પીવું નહીં
લીવર સંબંધિત સમસ્યા હોય તેમણે પણ રાત્રે દૂધ પીવાથી બચવું
જો તમે સ્વસ્થ હોય તો રાત્રે દૂધ પી શકો છો
દૂધ સ્વાસ્થ્યને અનેક ફાયદા આપે છે
દૂધ આપણા સ્વાસ્થ્યને અનેક લાભ આપે છે