બ્લેક સાડીમાં આમના શરીફે આપ્યા બોલ્ડ પોઝ
રોયલ લૂકમાં આમનાએ ફોટોશૂટ કરાવ્યું છે
બ્લેક સાડીમાં આમના શરીફ ખૂબ જ હોટ લાગી રહી છે
બ્લેક સાડીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી
ફેન્સ તેના બોલ્ડ લૂક પર ફિદા થયા છે
આમના શરીફ જાણીતી ટીવી એક્ટ્રેસ છે
બ્લેક સાડી લૂક ઈન્સ્ટા પર વાયરલ થયો છે