ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી કેતિકા શર્માએ ખાસ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે 

હેવી બ્લેક ગૉગલ્સ, સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે  

કેતિકા શર્મા બૉલીવુડ અને સાઉથની ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે  

કેતિકા શર્મા હંમેશા પોતાની બૉલ્ડ એન્ડ બિન્દાસ ઇમેજ માટે જાણીતી છે  

28 વર્ષીય કેતિકા શર્મા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો

કેતિકા શર્માને ફેન્સ બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ રૉમેન્ટિક સ્ટાર કહે છે

કેતિકા શર્માએ રૉમેન્ટિક સ્ટાર, બ્રૉ, લક્ષ્ય જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે