એક્ટ્રેસ શમા સિકંદર દરેક લૂકમાં સુંદર લાગે છે
અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે
નવા લૂકમાં અભિનેત્રી બોલ્ડ પોઝ આપતી જોવા મળી
કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે
શમા સિકંદર તેના નવા લૂકથી ચાહકોને દિવાના બનાવી રહી છે
ફેન્સ પણ તેના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે
ટીવી શો 'યે મેરી લાઈફ હૈ' થી શમા જાણીતી છે