ચોમાસા પહેલા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વાવાઝોડું ફંટાયું પણ આફત તો ટળી નથી

Cyclone Shakti Alert : અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન સિસ્ટમે અચાનક નાટકીય વળાંક લીધો છે 

ટેસ્ટ અપડેટ મુજબ, 'વેલમાર્ક લો પ્રેશર' સિસ્ટમ છેલ્લા ૧૨ કલાકમાં દક્ષિણ-પૂર્વ દિશામાં ફંટાઈ ગઈ છે.  

આ કારણે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ માથા પરથી ઘાત ઓછી થઈ નથી.  

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, અરબી સમૂદ્રમાં સિસ્ટમની ઉત્તર-પૂર્વ દિશામાં મૂવમેન્ટ થઈ છે.  

સિસ્ટમ આવતીકાલે લો પ્રેશરમાંથી ડીપ ડીપ્રેશન બનવાની શક્યતા છે. જેને કારણએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે.