Jamnagar : રંગમતી નદીના પટમાં થયેલા દબાણ અંગે આજે અસરગ્રસ્તો ને મહાનગર પાલિકા દ્વારા સાંભળવામાં આવ્યા હતા. બાકી રહેનારા અસરગ્રસ્તો ને પણ શુક્રવાર અને સોમવારે સાંભળવામાં આવશે. ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામો અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવનાર છે.

જામનગરની રંગમતી નદી ના પટ્ટમાં 190 કેટલા ગેરકાયદે બાંધકામો થયા છે. હવે રિવરફ્રન્ટ બનવવા ની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવા થી બાંધકામો દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા તમામ બાંધકામ ધારકોને નોટિસ આપવામાં આવી છે.
દરમ્યાન આજે 65 અસરગ્રસ્તો ને રૂબરૂ રજૂઆત માટે બોલાવાયા હતા.અને નાયબ કમિશનર વગરે એ તેમની રજૂઆતો સાંભળી હતી.આવતીકાલ શુક્રવારે ૬૫ અને સોમવારે પણ ૬૦ અસરગ્રસ્તો ને સાંભળવામાં આવશે .ત્યાર પછી મહાનગર પાલિકા દ્વારા પડતોળ અન્વયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો..
- Diwali Stock Picks 2025: આ 9 શેર્સ છે Axis Capitalની પસંદ, 22% સુધીની ઉછાળની આશા
- Horoscope: જાણો કેવો રહેશે તમારો સોમવાર, લાભ થશે કે નુકસાન
- No Drugs in Surat: રાજસ્થાનથી એમડી ડ્રગ્સ વેચવા આવેલા બે દાણચોરો, સપ્લાય પહેલાં ઝડપાયા
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે