Kutch : રાપર તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા અને તેમની ટીમ મૌવાણા ગામમાં આવી હતી અને ગામના હોસ્પિટલ ઉપર શાયરન લગાવ્યું હતું અને તેનું ટેસ્ટિંગ પણ કર્યું હતું અને કોઈ અણધારી આફત આવે તો શાયરન વગાડવા સૂચના આપી તકેદારી રાખવા જણાવ્યું હતું. જો કે, હાલે યુદ્વ વિરામના નિર્ણયના કારણે ગામમાં શાંતિ ભર્યો માહોલ છે.
મૌવાણા ગામના આગેવાન ગજુભા મંગરૂભા વાઘેલાએ જણાવ્યું હતું કેયુદ્ધની પરિસ્થિતિમાં સરહદી ગામોમાં જો કોઈ આફત આવે તો તેની જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા શાયરન લગાવીને ગામ લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવશે.
આ પણ વાંચો..
- China: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પીએમ મોદીને મળ્યા, તેમને SCO સમિટમાં આમંત્રણ આપ્યું
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં AAP વિપક્ષી ઉમેદવારને ટેકો આપશે
- Mumbai: વીજળી વગર રસ્તાની વચ્ચે જ મોનોરેલ બંધ થઈ; ક્રેન દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પના ગુરુ કોણ છે? કોની સલાહ પર ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો
- NCERT ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કરે છે; ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં શામેલ છે