સુરભી ચંદના ટીવીની જાણીતી અભિનેત્રી છે 

તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

ફેન્સ સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે  

હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં હોટ પોઝ આપ્યા છે  

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી  

અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે