હંસિકા મોટવાની દરેક લૂકમાં હોટ લાગે છે
અભિનેત્રીએ મરુન ડ્રેસમાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે
અભિનેત્રીની આ તસવીરો જોરદાર વાયરલ થઈ છે
ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે
મરુન શોર્ટ ડ્રેસમાં હંસિકાએ બોલ્ડ પોઝ આપ્યા છે
ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે
અલગ-અલગ અંદાજમાં કેમેરા સામે કાતિલ પોઝ આપતી જોવા મળી