મધ્યસત્રમાં શેરબજાર પર નજર કરીએ તો સેન્સેકસ 250 અંક નીચે 80,560 નજીક તો નિફટી 80 પોઈન્ટ નીચે 24,380 નજીક ટ્રેડ થઈ રહ્યાં છે....
અમદાવાદ (ગુજરાત). મધ્યસત્રમાં શેરબજાર પર નજર કરીએ તો સેન્સેકસ 250 અંક નીચે 80,560 નજીક તો નિફટી 80 પોઈન્ટ નીચે 24,380 નજીક ટ્રેડ થઈ રહ્યાં છે…. બેંક નિફટીમાં 440 અંકોનો ઘટાડો છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસ અનુક્રમે સવા ટકા સુધી તૂટ્યાં છે… ઓટો અને ટેક ઈન્ડેકસ જ માત્ર પોઝીટીવ છે તો રિયલ્ટી, પાવર, PSU, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેકસ 1%થી વધુ ઘટ્યાં છે…. કોમોડિટી માર્કેટમાં તેજી આગળ વધી છે… સોનું 1700 રૂપિયા વધીને 96,400ને પાર અને ચાંદી 2300 રૂપિયા વધીને 96,700 પ્રતિ કિલોએ પહોંચી છે. ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ પણ 2.5% ઉંચકાયા છે…
Also Read
- Met gala 2025: કિયારા અડવાણીના લુકથી બોલિવૂડ સેલેબ્સ પ્રભાવિત થયા, આલિયાએ કહ્યું – સૌથી સુંદર માતા
- UNSC: ‘ભારતની કૂટનીતિ સામે પાકિસ્તાનને ફરી એક વાર ઝટકો લાગ્યો’: યુએનએસસીની બંધ બારણે થયેલી બેઠક પર અકબરુદ્દીન
- Gujarat : 37.50 લાખનો ડ્રગ્સ રાજસ્થાનથી ભુજ લાવતો કોલેજિયન દબોચાયો
- mohini ekadashi: મોહિની એકાદશીના દિવસે શું દાન કરવું જોઈએ? સામગ્રી નોંધી લો
- Vapi : હેમા ડાયકેમ કંપનીમાં વેક્યુમ પ્રેસર ટેસ્ટિંગ દરમિયાન ટેન્કનું તળિયું તૂટ્યું, કોઈ જાનહાનિ નહીં
