ગરમીમાં મધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
મધ ગરમ તાસિરનું પણ તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે
મધમાં કાર્બોહાઈડ્રેટ્સની માત્રા વધારે હોય છે
મધ તમને ઝડપથી ઊર્જા આપે છે
મધનું સેવન શરીરને ઈમ્યુનિટીને મજબૂત કરે છે
મધના સેવનથી તમે લૂથી બચી શકો છો
મધ તમને અનેક રોગોથી બચાવશે