ટીવી એક્ટ્રેસ રૂબિના દિલાઈકે પોતાના લેટેસ્ટ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવી દીધા છે
આ તસવીરો જોઈને તમે અંદાજ નહીં લગાવો કે તે ટ્વિન્સની માતા છે
આ વખતે રૂબિના દિલૈકનું ગ્રીન સાડીમાં ગાર્ડન ફોટોશૂટ વાયરલ થયુ છે
ઓપન કર્લી શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
આ તસવીરો જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે બે બાળકોની માતા છે
રૂબીના દિલાઈક ગયા વર્ષે નવેમ્બરમાં જોડિયા બાળકોની માતા બની હતી
રૂબિનાએ 21 જૂન 2018ના રોજ લગ્ન કર્યા હતા. તેના પતિ અભિનવ શુક્લા પણ એક્ટર છે