બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદરે ફરી એકવાર બીચ પર પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
અભિનેત્રીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
અભિનેત્રી શમા સિકંદર પણ પોતાના બોલ્ડ અંદાજ માટે ખૂબ જ લોકપ્રિય છે.
શમા સિકંદરે ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે અને તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે.
શમા સિકંદરે તાજેતરમાં જ બીચ પર પોતાનો ફોટોશૂટ કરાવ્યું છે.
શમા સિકંદરે તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
શમા સિકંદરે બીચ પર રિવીલિંગ ડ્રેસમાં પોઝ આપ્યો અને પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું