GSEB ધોરણ 10નું પરિણામ જાહેર! 

83.08% એકંદર પરિણામ, છોકરીઓ ફરી એકવાર આગળ 

મહેસાણા (કાંસા) અને ભાવનગર (ભોળાદ) મોખરે 99.11% સાથે 

છોકરીઓનું પરિણામ 87.27%, છોકરાઓનું 79.56% 

પરીક્ષા તારીખ: 27 ફેબ્રુઆરી થી 10 માર્ચ 2025 

કુલ 6.99 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા 

જુઓ પરિણામ: gseb.org