જાસ્મીન રોય એક પ્રતિભાશાળી ભારતીય બંગાળી ટીવી અભિનેત્રી છે
જેણે મનોરંજન ઉદ્યોગમાં પોતાની સફર એક મોડેલ તરીકે શરૂ કરી હતી.
તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ ભોલા મહેશ્વર થી કરી હતી.
તેણે તાજેતરમાં જ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે
જેમાં તે બોલ્ડ અંદાજમાં નૂડલ્સ ખાતી જોવા મળી રહી છે
ફોટોશૂટમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે
મોડલમાંથી અભિનેત્રી બનેલી રોય તેના લૂક માટે જાણીતી છે