અદિતિ બુધાથોકીને કોઈ અલગ ઓળખની જરૂર નથી  

અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે  

અદિતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે  

જેમ અદિતિ બુધાથોકી બિકીનીમાં કહેર વર્તાવે છે  

તેમ અદિતી દેશી લુકમાં પણ ગોર્જિયસ લાગે છે  

અદિતિ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે  

અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે