સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે
નેહા ભસીન તેના બોલ્ડ લુકથી લોકોને દિવાના બનાવી દે છે
નેહા ભસીન ઈન્ડસ્ટ્રીની જાણીતી ગાયિકા અને ગીતકાર છે
બોલિવૂડ સિવાય તે સાઉથ ઈન્ડસ્ટ્રી માટે પણ કામ કરે છે
તેમનું ભારતીય પોપ અને પંજાબી લોક સંગીત પણ ખૂબ પ્રખ્યાત છે
આ સિવાય તે રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 1'નો પણ ભાગ હતી