બૉલીવુડ એક્ટ્રેસ નવિના બોલેએ ન્યૂ લૂકથી સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરી છે
'બૉયઝ' ફેમ સ્ટાર નવિના બોલેની આ વખતે બિકીની અદાઓ વાયરલ થઇ રહી છે
ઓપન કર્લી શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
બિકીનીમાં નવિના બોલેએ પાતળી કમર અને કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે
નવીનાએ તાજેતરમાં એક બ્લેક કલરફૂલ બિકીનીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે
ફોટોમાં નવીના બોલે બીચ વાઇબ્સનો આનંદ માણતી જોવા મળે છે
નવીનાના આ સુંદર લુકને ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે