– ટીવીની ગ્લેમરસ ક્વીન નિયા શર્માનું લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચામાં છે. – 

સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહી છે. 

– નિયા ડેનિમ શોર્ટ્સ અને બ્લેક ક્રોપ ટોપમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. – 

તેણે કેમેરા સામે ધમાકેદાર પોઝ આપ્યા છે. 

આમ છતાં, ડેનિમ શોર્ટ્સને લઈને તેને ટ્રોલ પણ કરવામાં આવી છે. 

નિયા ટ્રોલ્સથી ડરતી નથી અને પોતાની સ્ટાઇલ boldly કેરી કરે છે. 

હાલમાં નિયા શર્મા ‘લાફ્ટર શેફ્સ 2’ શોમાં નજરે પડી રહી છે.