ટીવી એક્ટ્રેસ ટીના દત્તા તેના ગ્લેમરસ લૂકથી ચાહકોના દિલ જીતે છે. 

હવે તેણે સાડી લૂકમાં કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

સાડીમાં ટીના ખૂબ જ એલિગન્ટ અને આકર્ષક લાગી રહી છે. 

ફેન્સ તેના આ ટ્રેડિશનલ અવતારને ખુબ પસંદ કરી રહ્યા છે. 

ટીના દત્તા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. 

– લૂકમાં તે નવા અંદાજમાં સ્પોટ થતી રહે છે. – 

ટીવી જગતમાં ટીના દત્તાનું નામ જાણીતું અને લોકપ્રિય છે.