અઠવાડિયામાં એક ઉપવાસ: તંદુરસ્ત જીવનની કળા!
ઉપવાસ દરમિયાન શરીરમાં ડિટોક્સ પ્રક્રિયા શરૂ થાય છે.
બોડીમાંથી ઝેરી તત્વો દૂર થતા હોવાથી તાજગી અનુભવાય છે.
ઉપવાસથી વજન નિયંત્રિત રહે છે અને પાચન તંત્ર સુધરે છે.
માત્ર ફળો, દૂધ અને ઓછું મસાલાવાળું ખોરાક લેવો.
તળેલું અને વધારે તેલવાળું ખાવાનું ટાળવું જરૂરી છે.
પુરતું પાણી પીવું જોઈએ જેથી શરીર હાઇડ્રેટેડ રહે.