GSEB ધોરણ 12ના પરિણામો 9 મે, 2025ના રોજ સવારે 9 વાગ્યે જાહેર થવાની સંભાવના છે. 

પરિણામ www.gseb.org પરથી ઓનલાઈન ચકાસી શકાશે. 

વિદ્યાર્થીઓ સીટ નંબર નાખી પોતાનું પરિણામ જોઈ શકશે. 

પરિણામ WhatsApp (6357300971) અને SMS (58888111) દ્વારા પણ મેળવાઈ શકે છે. 

પરિણામમાં વિષયવાર ગુણ, કુલ ટકા અને પાસ/નાપાસ સ્થિતિ બતાવશે. 

પુનઃચકાસણી માટે 13થી 20 મે દરમિયાન અરજી કરી શકાશે. 

પૂરક પરીક્ષા 24 જૂનથી 3 જુલાઈ અને પરિણામ 29 જુલાઈએ આવશે.