અભિનેત્રી આંચલ મુંજાલના તાજેતરના બીચ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી. 

ન્યુ ફોટોઝમાં આંચલે પોતાનું ટોન ફિગર બિન્દાસ રીતે ફ્લોન્ટ કર્યું. 

ગ્લેમરસ ડ્રેસ અને કોન્ફિડન્ટ પોઝથી અભિનેત્રીએ ફેન્સના દિલ જીતી લીધા. 

ફેન્સ તેના હોટ લૂકને લાઈક અને કોમેન્ટ્સથી વખાણી રહ્યા છે. 

– આંચલ મુંજાલના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. – 

– સાઉથ ફિલ્મ ‘પુષ્પા’માં નાનકડો રોલ કરી ચુકેલી આ એક્ટ્રેસ હવે ઈન્સ્ટાગ્રામ સેનસેશન બની ગઈ છે. – 

હોટ બીચ લૂક અને બોલ્ડ અંદાજના કારણે આંચલ સતત ચર્ચામાં છે.