ચિત્રાંગદા સિંહનો બ્લેક ડ્રેસ લુક થયો વાયરલ 

ચિત્રાંગદા સિંહે બ્લેક બોડીકોન ડ્રેસમાં દિલ જીતી લીધું. 

તેના ગ્લેમરસ અંદાજે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી 

– એક્ટ્રેસના બોલ્ડ પોઝ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. – 

કેમેરાની સામે ચિત્રાંગદાએ આત્મવિશ્વાસભર્યા પોઝ આપ્યા 

સ્ટાઈલ અને ગ્લેમરના સમપૂર્ણ સંયોજન તરીકે ચિત્રાંગદા છવાઈ ગઈ. 

ફેન્સ તેના લૂકને લાઈક અને કોમેન્ટ્સથી પ્રેમ આપી રહ્યા છે.