શિવાંગી વર્માએ પોતાના ન્યૂ બૉલ્ડ લૂકથી ફેન્સને દીવાના બનાવી દીધા.
ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપથી તેણે લૂકને પર્ફેક્ટ કૅરી કર્યો.
– 31 વર્ષીય અભિનેત્રીનો જન્મ દિલ્હીમાં થયો હતો.
–
ટીવી શોઝ 'ટીવી-બીવી ઔર મેં', 'છોટી સરદારની' અને 'હમારી સિસ્ટર દીદી'માં અભિનય કર્યો.
– ફિલ્મો 'પીચાઇકરન 2' અને 'બ્લેક રોઝ'થી પણ ઓળખ બનાવેલી.
–
અભિનેત્રી હૉટનેસ, બૉલ્ડનેસ અને ફિટનેસમાં ટૉપ પર ગણાય છે.
શિવાંગીના ગ્લેમરસ ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.