પિંક સાડીમાં આમના શરીફનો ગ્લેમરસ લૂક વાયરલ! 

ટીવી એક્ટ્રેસ આમના શરીફે પિંક સાડીમાં નવી તસવીરો શેર કરી.

સાડી લૂકમાં આમના ખૂબ જ સુંદર અને ઍલેગન્ટ લાગી રહી છે. 

ફોટોશૂટમાં તેમનો ગ્લેમરસ અંદાજ ચાહકોને દીવાનો બનાવી રહ્યો છે. 

ચાહકો કોમેન્ટ્સમાં લૂકની વખાણ કરતા નથી થાકતા. 

ખાસ કરીને તેમનો બ્રેસલેટ લુક પણ ચર્ચામાં રહ્યો. 

આમનાનું નામ ટીવી સીરીયલ્સની લોકપ્રિય અભિનેત્રીઓમાં ગણાય છે.