અભિનેત્રી પ્રિયંકા ચાહર ચૌધરીએ સોશ્યલ મીડિયા પર તાજા તસવીરોથી હડકંપ મચાવ્યો છે
હાલમાં જ પ્રિન્ટેડ સ્ટાઇલ ચોલી લૂકમાં પ્રિયંકાનો સૌથી દમદાર લૂક વાયરલ થયો છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપને એક્ટ્રેસે કેરી કર્યો છે
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા
પ્રિયંકા ચાહર ચૌધરીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો
27 વર્ષીય પ્રિયંકા પોતાના કૂલ એન્ડ હૉટ લૂક માટે જાણીતી છે
પ્રિયંકા ચાહર ચૌધરીએ ઉડારિયા અને બિગ બૉસથી ચર્ચામાં આવી છે