જાસ્મિન વાલિયા તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે
જાસ્મિન ગ્લેમરસ અંદાજના ફોટો શેર કરતી રહે છે
જાસ્મિન વાલિય બ્રિટીશ સિંગર છે
જાસ્મિન અને ક્રિકેટર હાર્દિક પંડ્યા ડેટ કરતા હોય તેવા અહેવાલ છે
આઈપીએલની દરેક મેચમાં જાસ્મિન જોવા મળે છે
જાસ્મિન દરેક લૂકમાં સુંદર લાગે છે
બ્રિટીશ સિંગર જાસ્મિન વાલિયાની તસવીરો પણ જોરદાર વાયરલ થાય છે