ટીવી અભિનેત્રી અદા ખાને સોશય્લ મીડિયા પર સાડી લૂકથી કહેર વર્તાવ્યો છે  

એક્ટ્રેસ અદા ખાને ડિઝાઇનર પિન્ક સૂટમાં ધાંસૂ લૂક્સ બતાવ્યો છે  

અદા ખાનનો ટીવી જગતમાં સીરિયલોમાં દબદબો રહ્યો છે, એક્ટિંગના વખાણ થઇ રહ્યાં છે  

તસવીરોમાં અદાએ કર્લી હેર સાથે સ્માઇલી ફેસે દર્શકોના દિલ જીતી લીધા છે  

અદા ખાન ભલે મુસ્લિમ હોય પરંતુ સીરિયલોમાં હિન્દુ ભૂમિકામાં વધુ જોવા મળે છે  

અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરે છે  

અદા ખાન 'સિસ્ટર્સ', 'અમૃત મંથન' અને 'નાગિન' માટે ફેમસ છે. આમાં હિંદુ યુવતીનો રોલ કર્યો છે