ટીવી અભિનેત્રી ટીના દત્તા રોજ નવા લૂકમાં જોવા મળે છે 

ટીના દત્તાએ ફરી ગ્લેમરસ તસવીરો શેર કરી છે  

ગ્રીન આઉટફિટમાં ટીના ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી  

ટીના દત્તાનું આ નવું ફોટોશૂટ ફેન્સને પસંદ આવ્યું છે  

ગ્રીન સ્કર્ટમાં કાતિલ પોઝ આપ્યા છે  

ટીના જાણીતી ટીવી એક્ટ્રેસ છે  

તે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે