હંસિકા મોટવાની જાણીતી અભિનેત્રી છે  

હંસિકા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે  

હાલમાં અભિનેત્રીએ ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે  

ગોલ્ડન લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે  

અલગ-અલગ અંદાદજમાં સુંદર પોઝ આપ્યા છે  

હંસિકા મોટવાનીનો આ લૂક વાયરલ થયો છે  

નવા લૂકમાં અભિનેત્રી હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી