ગ્લેમરસ એક્ટ્રેસ નેહા શર્મા તેની ફિલ્મો કરતાં તેની બોલ્ડનેસ માટે વધુ સમાચારમાં રહે છે. 

તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા પોસ્ટ કરે છે ત્યારે તે થોડીવારમાં વાયરલ થઈ જાય છે.  

હવે તાજેતરમાં જ નેહા શર્માએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.  

આ તસવીરોમાં તે બ્લૂ ચણિયાચોળીમાં ખૂબ સુંદર લાગી રહી છે.  

નેહા શર્મા તેમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે  

ફોટોશૂટમાં નેહા શર્માએ અલગ અલગ પોઝ આપ્યા છે  

નેહા શર્મા આગામી ‘દે દે પ્યાર દે 2’માં જોવા મળશે.