સોનિયા બંસલ તેની કિલર સ્ટાઈલ માટે જાણીતી છે 

તેના ફોટા ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે  

તાજેતરમાં અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં અભિનેત્રી બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે  

ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે  

આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે  

સોનિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે