જવમાં ઘણા પોષક તત્વો મળી આવે છે 

જે આપણા શરીરને એનર્જી આપે છે  

સવારે ઉઠ્યા પછી જવનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે  

સવારે ઉઠ્યા પછી જવનું પાણી પીવાથી પેટ સાફ રહે છે  

તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે  

જવમાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે  

જવના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને રોગોથી બચાવે છે