નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ચોકલેટ પ્રિય હોય છે
જો કે, ચોકલેટ ન માત્ર સ્વાદમાં પણ હેલ્થ માટે પણ સારી છે
ડાર્ક ચોકલેટ એન્ટીઑકિસડન્ટો અને પોલીફેનોલ્સનો ઉત્તમ સ્ત્રોત છે
આ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે
હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે
સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે
ડાર્ક ચોકલેટ ડાયાબિટીસમાં ફાયદાકારક છે