ટાર્ગેટ સેટ કરો, અને કાલનું કામ આજે જ કરો
સમયની બરબાદી અને ફાલતુ ચર્ચાથી દુર રહો
હંમેશા સફળ થવા માટે તેનો પીછો કરો
હંમેશા ગણિત અને ભાષા પર કમાન્ડ રાખો
કમજોરીઓથી ના ડરો, નવુ-નવુ શીખતા રહો
હંમેશા દરેકની સાથે વિનમ્રથી વર્તન કરો
પોતાના દરેક પ્લાન પર કામ કરતા. શીખોજીવનમાં હંમેશા કેલક્યૂલેટેડ સિક્સ લો