માથાના દુખાવામાં અકસીર છે આ કુદરતી ઉપચાર 

પેઇન કિલર વિના મટાડો માથાનો દુખાવો  

માથાના દુખાવાથી રાહત મેળવાનો ઉપાય  

ફુદીનાનું પાણી કે પાન ચાવવાથી મળશે રાહત  

આદુનું સેવન પણ માથાનો દુખાવો મટાડશે  

લવિંગ ઘસીને તેને સૂંઘવાથી રાહત મળશે  

તુલસીના પાન ચાવવાથી મળશે રાહત