શરીર તંદુરસ્ત રાખવા પુરતી ઉંઘ જરુરી છે
ઉંઘના અભાવથી અનેક સમસ્યાઓ થઈ શકે છે
જોકે, ઘણા લોકોને રાત્રે ઉંઘ નથી આવતી
તમે કેટલાક ઘરેલું ઉપાયથી અનિદ્રાથી છૂટકારો મેળવી શકો છો
સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરો
ગરમ પાણી પીવાની ટેવ પાડો
સૂતા પહેલા કેફીન અને આલ્કોહોલ લેવાનું ટાળો