‘છાવા’ એક્ટ્રેસ ડાયનાએ શેર કર્યો રિસેન્ટ ફોટોશૂટ
નેવી બ્લૂ પાવરસુટમાં દેખાઈ સત્તાવાર અને શાહી અંદાજમાં
મિનિમલ મેકઅપ, હાઇ હીલ્સ અને પોનીટેલ સાથે લૂકને પૂરું કર્યુ
ડાયનાનો આ લુક ફેશન આઈકનની જેમ લાગ્યો – ઇલિગન્ટ અને એમ્પાવર્ડ
સોશિયલ મીડિયા પર ચાહકો લખી રહ્યા છે – “Simple yet stunning!”
એક યુઝરે કહ્યું: "Queen vibes loaded!"
તમામ તસવીરો ડાયના પેન્ટીના Instagram પરથી લેવામાં આવી છે