અર્ચના સિંહ રાજપૂતના બોલ્ડ લુકે સોશિયલ મીડિયા ગરમાવ્યું! 

તાજેતરના ફોટોશૂટમાં એક્ટ્રેસ અર્ચના રેડ બ્રામાં જોવા મળી, જેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે. 

કેમેરા સામે તેની ધડાકેદાર બોલ્ડ પોઝીસે ફેન્સના દિલ જીતી લીધા છે. 

અર્ચના તેની બોલ્ડનેસ અને કૉન્ફિડેન્સ માટે જાણીતી છે અને અવારનવાર વાયરલ થતી રહે છે. 

ટેલિવિઝનથી કરિયરની શરૂઆત કરનાર અર્ચનાએ ‘મહાપ્રસ્થાનમ’ ફિલ્મથી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. 

સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ રહેતી અર્ચના હવે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી બની ગઈ છે! 

ફેન્સ અર્ચનાના લૂક અને અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે.