મૌની રોયના વ્હાઈટ ગ્લેમ લૂકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી! 

એક્ટ્રેસ તાજેતરમાં વ્હાઈટ આઉટફિટમાં ફોટોશૂટ કરતાં ઈન્સ્ટાગ્રામ પર છવાઈ ગઈ. 

દરેક તસવીરમાં મૌનીએ ગ્લેમરસ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. 

સોશિયલ મીડિયા પર ફેન્સ તેની સાફ સફેદ સ્ટાઈલ અને કોન્ફિડેન્સના દિવાના બની ગયા. 

અભિનેત્રી માત્ર સુંદરતા જ નહીં, પણ પોતાની એક્ટિંગ ટેલેન્ટ માટે પણ જાણીતી છે. 

મૌનીના લૂક પર લાખો લાઈક્સ અને કમેન્ટ્સ આવી રહ્યા છે. 

વ્હાઈટ લુકમાં મૌની રોય એકદમ એન્જલિક અવતારમાં જોવા મળી રહી છે!