રવિના ટંડનનો એરપોર્ટ લૂક ફરીથી લાઈમલાઇટમાં! 

બ્લૂ એન્ડ વ્હાઇટ લુકમાં, લેધર જેકેટ અને બ્લેક ગૉગલ્સ સાથે રવિનાએ સ્ટાઇલિશ એન્ટ્રી કરી. 

હાથમાં બેગ સાથે પોઝ આપતી રવિનાનું નવું અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ છે. 

90ના દાયકાની ટોપ એક્ટ્રેસ રહી ચૂકેલી રવિનાએ તમામ સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. 

1991માં ‘પત્થર કે ફૂલ’થી સલમાન સાથે બોલિવૂડમાં પ્રવેશ કરનાર રવિનાનું ડેબ્યૂ જ ફાટાકેદાર હતું. 

અક્ષય કુમાર અને અજય દેવગન સાથેના અફેર્સ ચર્ચામાં રહ્યા હતા, પણ ટક્યા નહિં. 

સ્ટાઈલ હો કે સિદ્ધાંતો – રવિનાએ હંમેશા પોતાનું અલગ મૂલ્ય જાળવ્યું છે!