અવનીત કૌરની બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટનો તડકો! 

સોશિયલ મીડિયાની રાણી અવનીત કૌર ઇન્સ્ટાગ્રામ પર ફરીથી છવાઈ ગઈ છે! 

તાજેતરમાં શેર કરેલી હોટ તસવીરોમાં અભિનેત્રી જીન્સ અને ટી-શર્ટમાં ગ્લેમરસ અંદાજે નજરે પડી. 

32 મિલિયનથી વધુ ફોલોઅર્સ વચ્ચે તેની પોસ્ટ્સમાં ફેન્સ દીવાના બની ગયા છે. 

લાખો લાઇક્સ અને કોમેન્ટ્સ સાથે ફોટોઝ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. 

અવનીતના આ અદાઓએ ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે. 

દરેક તસવીરમાં અવનીતનું કોનફિડેન્સ અને સ્ટાઇલ જોવા જેવી છે!